Establishment Year : 1985
» વાણી-વર્તનમાં સભ્યતા, વિનય – વિવેક, પોષાક, સ્વચ્છતા, પ્રાથનામાં દરેક વિદ્યાર્થી હાજરી, ગણવેશ, ગૃહકાર્ય તથા આજ્ઞ્યાપાલન વિદ્યાર્થી માટે અનિવાર્ય છે.
» અગાઉથી રાજા લીધા વગર વિદ્યાર્થી ગેરહાજર રહી શકશે નહિ. ત્રણ દિવસની રાજા વર્ગશિક્ષક પાસેથી અને તેથી વધારે દિવસની રજાની મંજુરી આચાર્યશ્રી પાસેથી મેળવવી.
» શાળા ની પ્રવુંત્તિઓમાં ગેરવર્તણુક માટે વિદ્યાર્થી શિક્ષાને પાત્ર રહેશે.
» શાળા સમય સિવાય શાળા બહારની વર્તણુક, ચાલચલગત અંગે ની જવાબદારી શાળાની રહેશે નહી.
» વિદ્યાર્થીને આ શાળામાં દાખલ કરવા માટે તથા શાળા છોડવા માટે સરકારમાન્ય શાળાનાં નિયમો, વિદ્યાર્થીને તથા વાલીને બંધનકર્તા રહેશે.
» શાળામાં પ્રવાસ દરમ્યાન, આકસ્મિક / કુદરતી અકસ્માત અંગેની જવાબદારી શાળાની રહેશે નહિ.
» ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થી ભાઈ – બહેનોએ વિદાય – સમારંભ સુધી હાજરી આપવી ફરજીયાત છે. વછે વાંચવાની કોઈ રાજા મળશે ની.
» શાળા ની મિલકત ને કરેલું નુકશાન વિદ્યાર્થી પાસેથી વસૂલ કરવામાં આવશે.
» આ શાળામાં શિક્ષક ગેરહાજરી માં વિદ્યાર્થીએ વર્ગન મોનિટરની સૂચનાઓનું પાલન કરવું.તેમ નહિ કરનાર શિક્ષા ને પાત્ર ગણાશે.
» આ અભ્યાશપત્રક શાળામાં દરરોજ સાથે લાવવું અને શિક્ષકશ્રી માંગે ત્યારે રજૂ કરવું ફરજિયાત છે.
» શાળા નાં કોઈ પણ કામકાજ માટે, શાળામાં આવીનેજ ચર્ચા કરવાનો આગ્રહ રાખવો અને પ્રથમ આચાર્યશ્રી નો જ સંપર્ક કરવો.
» પ્રથમ, દ્વિતીય કસોટીનાં અંતે યોજાતી ઉત્તરવહી નિદર્શન બેઠક તથા અન્ય વાલી મિટિંગ માં વાલીની હાજરી અનિવાર્ય છે.
» શાળાનો વિભાગ બદલાય (ધો.૮ અને ધો.૧૦ પછી) ત્યારે વિદ્યાર્થીએ નવું ફોર્મ ફી નિયત સમય મર્યાદા માં ભરવી જરૂરી છે.
» મોક કસોટી દર સોમવારે અઠવાડિક કસોટી સ્વરૂપ લેવાશે.
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com